૧. ટુર પેટે કોઈ પણ પ્રકાર નું પેમેન્ટ 100% એડવાન્સ રહેશે.
૨. ફ્લાઇટ ટીકીટ કે ટ્રેન ટીકીટ બૂક કરતી વખતે ભાવ ઉપર નીચે થતા રહેવાના હોવાથી આપેલા રેટ માં ફરક આવી શકે છે.
૩. ટૂર માટે કોઇ પણ પેકેજ કે હોટેલ બૂકીંગ માટે પેમેન્ટ આપ્યુ હશે અને પછી પાર્ટી દ્વારા કેન્સલ કરાવવામાં આવશે તો ૨૫% સર્વિસ ચાર્જ કાપી લેવામાં આવશે અને બાકીનુ પેમેન્ટ ૩૦ દીવસમાં પરત કરવામાં આવશે.
૪. તાત્કાલિત ધોરણે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ રીટર્ન થાય તેવી અમારી કોઇ પોલીસી નથી.
૫. હોટેલ. રીસોર્ટ અને ગાડી અગાઉથી નક્કિ કર્યા મુજબના રહેશે
૬. હોટેલ કે રીસોર્ટ ના લોકેશન ઉપર પોચ્યા પછી કોઇ પણ પ્રકારનો ચેંજ કરી આપવામાં આવશે નહી.
૭. ટુરની તારીખના ૧૫ દિવસ બાકી હશે પછી કોઇ પણ પ્રકાર નુ પેમેન્ટ રીટર્ન કરવામાં આવશે નહી.
૮. અગાઉ નક્કી કરેલા લોકેશન પર જ ગાડી ફેરવવામાં આવશે.